-જય શ્રી રામના નારા સાથે અયોધ્યા નગરી ગુંજી ઉઠી
જય શ્રી રામ ના નારા સાથે અયોધ્યા નગરીમાં અનેક રાજ્યોમાંથી તેમજ દેશ વિદેશથી રામલલાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિ ભક્તો ઉમટીયા રામ લલાના દર્શન કરવા માટે ભાવિ ભક્તોની એક કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગી હતી.
એક બાજુ આજે અયોધ્યા નગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી રામલલાના દર્શન કર્યા બાદ રોડ શો કરશે. અયોધ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ વડાપ્રધાના સ્વાગતની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે અયોધ્યાના લોકોમાં તેમજ પર્યટન લોકોમાં વડાપ્રધાનના સ્વાગતની રાહ જોવાઈ રહી છે.રામજી મંદિરના ઘેટોને તેમજ મંદિરને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ