વર્ષ 2001માં નાયક ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળી હતી.જેમાં દરેક દર્શકોનું દિલ જીતી આ ફિલ્મ પ્રશંસનિય બની હતી.આગામી દિવસોમાં નાયક 2 ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળશે.ત્યારે દર્શકોના મનમાં ચિંતા થતી હતી કે શું અનિલ કપૂર અને રાની મુખર્જી જોવા એસ સાથે જોવા મળશે કે કેમ, તો તેની પુષ્ટિ કરતાં ફિલ્મ નિર્માતા દીપક મુકુટે જણાવ્યું કે રાની મુખર્જી અને અનિલ કપૂરને એકસાથે કામ કરવા માટે આવે તે માટે અમે પુરતાં પ્રયત્નો કરી રહ્યાં છીએ.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-19-at-7.09.55-PM-1-1024x542.jpeg)