ધોની આઇપીએલમાંથી નિવૃત્તિ અંગે કોઇ જાણકારી આપી નથીઃકાશી વિશ્વનાથ
ચેન્નાઇ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ આઇપીએલમાંથી નિવૃત્તિ લઇ લેશે કે કેમ તે હજુ મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે.આઇપીએલ 2024માંથી માહીના ક્રિકેટની સફરનો અંત આવી જશે.અને તે નિવૃત્તિ લઇ લેશે તે સવાલ હજુ સુધી અકબંધ રહ્યો છે.ચેન્નાઇના સીઇઓએ માહી વિશે કહ્યું કે ધોનીએ હજુ સુધી આઇપીએલમાંથી નિવૃત્તિ લઇ લેશે કે નહીં તે અંગે કોઇ જાણકારી આપી નથી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-20-at-5.08.36-PM-1024x1024.jpeg)