અનંત રાધિકાના પ્રિ-વેડિંગ ચાર દિવસ સુધી ચાલશે,જાણો શુ્ં છે વાત

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી બીજા પ્રિ-વેડિંગ ફંક્શનનને લઇ ચર્ચામાં છે,અહેવાલ મુજબ તેઓ જુલાઇમાં લગ્ન કરશે.જેમાં અંબાણી પરિવારના સભ્યો સહિત બોલિવુડના ઘણા સેલિબ્રિટી પણ સામેલ થશે.મુકેશ અબાણીએ ઇટલીમાં ક્રુઝ પર પ્રિર-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. જે 29મેથી શરુ થશે અને તે 1 જૂન સુધી ચાલશે.

લા વિટે એ અન વિઆજીયો નામના આમંત્રણ કાર્ડમાં જણાવવામાં આવ્યું છે કે 29મે ના રોજ બધા એકસાથે ક્રુઝમાં જશે.અને સાંજે થીમ સ્ટેરી નાઇટ છ. બીજા દિવસે અ રોમન હોલીડે થીમ સાથે રાખવામાં આવી છે.30મેના રોજ રાતની થીમ લા ડોલ્સે ફાર નિએન્ટે છે.ત્યારે બપોરે 1 વાગ્યે ટગાં પાર્ડટી થશે. 31મેની થીમ વી ટર્ન વન અન્ડર ધ સન, લે માસ્કરેડ અને પાર્ડન માય ફ્રેન્ચ રહેશે.1 જુને થીમ ઇટાલિયન સ્માર ડ્રેસ કોડ સાથે લા ડોલ્સે વિટા હશે. ત્યારે આ પ્રિ-વિડિંગમાં રાધિકા મર્ચન્ટ એક કસ્ટમ -મેઇડ ગ્રેસ લિંગ કોચર પીસ પહેરશે, તે થ્રીડી હશે અને એરોસ્પેસ એલ્યુમિનિયમ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *