વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂદને રાષ્ટ્રપતિભવને પહોંચી રાજીનામું સુપરત કર્યું હતું. જ્યાં સુધી નવી સરકારના શપથગ્રહણ નહીં થાય ત્યાં સુધી તેઓ કાર્યવાહક વડાપ્રધાન તરીકે રહેશે.અહેવાલો પ્રમાણે 8 જૂને નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે.ચૂંટણીના પરિણામો આવતાં ભાજપને 240 બેઠકો મળી છે.માટે તેઓએ તેમેણ સરકાર બનાવવા માટે અન્ય પક્ષોની જરુર પડશે.
વડાપ્રધાન મોદીની ફોટો ફાઇલ
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 240 પરંતુ 30 બેઠકો ઓછી પડતાં બહુમતીથી દૂર થઇ.કોંગ્રેસને 99 બેઠકો મળી.આમ બંને ગઠબંધનની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી જ્યારે એનડીએ ગઠબંધનને 292 અન્ય પાર્ટીઓને 17 બેઠકો પર જીત હાંસિલ કરી છે.