ગીર સોમનાથ જીલ્લાના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે વેરાવળ માં ર્ડો. સિદ્ધાર્થ કે. બારડ(એમ. ડી. મેડિસિન ) દ્વારા અંત્યત આધુનિક સુવિધાઓવાળા હોસ્પિટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલના ડોક્ટર સિદ્ધાર્થ બારડે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે,આ હોસ્પિટલમાં હાર્ટ એટેક, હાર્ટ ફેઈલર, વીસી દંશ, ઝેરી દવા પીધેલી સારવાર, લકવો, હૃદય તથા વાલ્વ, ફેફસા તથા શ્વાસની બીમારીઓ પેટ અને આંતરડાના રોગો, તાણ, આસકી, બીપી, ડાયાલીસીસ, થાઈરો ઈડ, મગજનો તાવ,તેમજ ડેન્ગ્યુ મેલેરીયા, અને કિડનીના રોગો માટેની આ હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે.સાથે ‘ શાશ્વત ” હોસ્પિટલ અને આઈ. સી. યુનો શુભારંભ કરવામા આવ્યો હતો.આમ આવી અનેક સુવિધાઓ પુરી પાડતાં હોસ્પિટલનથી વેરાવળ તેમજ આસપાસના શહેરીજનોથી લઇને જિલ્લાના લોકોને પણ ઉપયોગી અને રાહતમય સાબિત થશે.આ હોસ્પિટલની સુવિધામાં આઇસીયુ, વેન્ટિનેટર, બાયપેપ, ઈન્કૂસનપમા, મલ્ટીપેરા મોનિટર તેમજ ઓક્સિજનની સુવિધાઓ 24 કલાક ઇમરજન્સીની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.
ગીર સોમનાથથી મહેશ ડોડિયાનો રીપોર્ટ