![](https://www.thepov.in/wp-content/uploads/2025/01/picsart_25-01-23_19-39-39-3421620893983294879873-1024x1024.jpg)
ખેડા જિલ્લાના નડિયાદ શહેર પશ્ચીમ વિસ્તારમા એક વિધર્મી રઇસ જશભાઈ મહીડા નામનો યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યું.જેના પર આજરોજ સુધી ઘણાબધા ગુનાઓ નોંધાયા છે.જે સમગ્ર મામલો નડિયાદ શહેર પશ્ચીમ વિસ્તારમા પહોંચતા યુવકની અટકાયત કરી તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તેમજ આજરોજ રઇસ જશભાઈ મહિદાનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારબાદ એ વિધર્મી રઇસ જશભાઈ મહીડા નામક યુવકને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો.