• ગાંધીનગર : 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે SSC અને HSCની બોર્ડની પરીક્ષા
• માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષાર્થીઓના આંકડા કર્યા જાહેર
• SSCમાં 8,92,882 પરીક્ષાર્થીઓ નોંધાયા
• HSC સામાન્ય પ્રવાહમાં 4,23,909 પરીક્ષાર્થીઓ નોંધાયા
• HSC વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 પરીક્ષાર્થીઓ નોંધાયા