અમદાવાદ | ઓરિસ્સાથી અમદાવાદમાં ઘૂસતા પકડાયો 102 કિલો ગાંજો!

ઓરિસ્સા રાજ્યમાંથી અમદાવાદમાં ઘૂસતા ગાંજાના પ્રયાસને નિષ્ફળ બનાવીને 102 કિલો ગાંજો, ટ્રક સહિત કુલ ₹25,29,820 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરતી બગોદરા પોલીસ!

આરોપીનું નામ : અનવર આમદ અઘામ (મોરબી)

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *