ખેડામાં બે DJ વચ્ચે હરીફાઈમાં ઊંચા અવાજે વગાડવા બાબતે થઇ પોલીસ ફરિયાદ.
કેમ્પ પાસે લગ્ન પ્રસંગમાં ઊંચા અવાજે લાઉડ સ્પીકર વગાડી કરી હરીફાઈ.
એક DJ વર પક્ષ અને બીજું DJ કન્યા પક્ષ વચ્ચે સામૈયા દરમિયાન થઇ હરીફાઈ.
બે DJ વચ્ચેની હરીફાઈ માં 2 હજારથી વધારે લોકોનું ટોળું ભેગું થયું.
ખેડા કેમ્પ વિસ્તાર માં થયો બે DJ વચ્ચે હરીફાઈ નો વિડીયો વાઇરલ
ખેડા પોલીસે આ બાબતે બંને DJ ના માલિક ઓપરેટ પર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી