અમદાવાદ | મધ્યપ્રદેશનાં પૂર્વ ધારાસભ્યના પુત્રની ચેઇન સ્નેચિંગમાં ધરપકડ કરવામાં આવી છે.
ઘાટલોડિયા પોલીસે આરોપી પ્રદ્યુમનસિંહ ચંદ્રાવતની ધરપકડ કરી.
પ્રેમિકા સાથે મોજશોખ કરવા મંગળસૂત્ર સ્નેચિંગ કર્યું હોવાનો થયો ખુલાસો.
આરોપીએ રાજવી ટાવર પાસે થી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ખેચીને ફરાર થયો હતો.
પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ધરપકડ કરી.
આરોપી પાસેથી મંગળસૂત્ર કબ્જે કર્યું..