Banaskantha | બનાસકાંઠાનાં કલેક્ટર અને SPને કેમ અનુસૂચિત જાતિ આયોગે ફટકારી નોટિસ??

બનાસકાંઠાના કલ્યાણપુરામાં દલિત સમાજના આગેવાન દ્વારા મંદિરમાં આપેલ ફાળો ન સ્વીકારવાના મામલે અનુસૂચિત જાતિ આયોગે ફટકારી નોટિસ..

બનાસકાંઠાના કલ્યાણપુરામાં દલિત સમાજના આગેવાન દ્વારા મંદિરમાં આપેલ ફાળો ન સ્વીકારવાના મામલે અનુસૂચિત જાતિ આયોગે સખત વલણ અપનાવ્યું છે.

આયોગે જિલ્લા કલેક્ટર અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટને નોટિસ ફટકારી અને સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. દલિત સમાજની તરફેણમાં આયોગે સ્પષ્ટતા કરી છે કે આવા ભેદભાવને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે. કલેક્ટર અને SPએ આ મુદ્દે શું પગલાં લીધા તેની વિગતવાર માહિતી આપવા આયોગે આદેશ આપ્યો છે, જેથી સમાજમાં સમાન હક અને ન્યાય સુનિશ્ચિત કરી શકાય.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 3 / 5. Vote count: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *