Bhavnagar | ભાવનગર-રાજકોટ હાઈવે પર જાનૈયાઓ ભરેલી બસમાં અચાનક લાગી આગ

ભાવનગરમાં જાન ઉપડતા પહેલા જ બસમા લાગી આગ લાગી હોવાનું સામે આવ્યું છે

જાનૈયાઓ બેસવાની તૈયારીમાં હતા ને એન્જિનમાં સ્પાર્ક થતાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 3 / 5. Vote count: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *