Kutch | કચ્છ ના રાપર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો..

પાલિકાની 21 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા

ફરીવાર રાપર પાલિકામાં ભાજપનું શાસન

કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો

કોંગ્રેસને માત્ર 7 બેઠક મળી

ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

ભાજપના કાર્યકરોએ ઢોલ નગારા સાથે વિજય ઉત્સવની ઉજવણી કરી

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *