
ખેડાનાં મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલ પાસેની ઘટના સામે આવી છે,
મહેમદાવાદ પાલિકાનું ચૂંટણી પરિણામ વિવાદમાં, જીતેલા ઉમેદવારને વધાવવા ફરકાવ્યા લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર
લોરેન્સ બિસ્નોઈનુ પોસ્ટર ફરકાવનારને પોલીસે ઝડપ્યો.

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા
મહેમદાવાદના ચૂંટણી પરિણામો માં લોરેન્સ બિસ્નોઈ ના પોસ્ટર સાથે ઉજવણી
ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીત ના ઉમેદવાર ને વધાવવા લોરેન્સ ના પોસ્ટર ફરકાવ્યા.

મહેમદાવાદ PI આર.આઈ.સોલંકીએ પોસ્ટર ફરકાવનારને ઝડપીને મહેમદાવાદ પોલીસ સ્ટેશન મોકલ્યો.