
સુરતમાં પ્લાયવુડના કારખાનામાં લાગી આગ..
ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો..
જાગૃતિ પલાયવુડ કારખાનામાં આગ લાગી..
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન..
ફાયરની 3 જેટલી ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી..
ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા..