
AUS vs SA મેચમાં વરસાદે રમત બગાડી
ગ્રુપ B માં સેમિફાઇનલ માટેની લડાઈ રોમાંચક બની
વરસાદને કારણે AUS vs SA મેચ રદ
બંને ટીમોને 1-1 પોઈન્ટ ફાળવાયા
ગ્રુપ B માં દક્ષિણ આફ્રિકા ટોચ પર, ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને
26 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે નોકઆઉટ મેચ
હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થશે
પાકિસ્તાન અને બાંગ્લાદેશ પહેલાથી ટુર્નામેન્ટમાંથી બહાર