
બનાસકાંઠા નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યૂટી અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ લાંચ લેતા ઝડપાયા
રૂપિયા 3 લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ ઓએસ ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી લીધા
ફરિયાદીની સ્ટેમ્પ ડ્યુટી ઓછી આંકવાની અવેજીમાં માંગી હતી લાંચ
એસીબીએ સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને અલગ અલગ સ્થળોએ હાથ ધર્યુ સર્ચ ઓપરેશન
એક વર્ષથી સ્ટેમ્પ ડ્યુટી કચેરીના વહીવટને લઈ વિવાદમાં હતા નાયબ કલેક્ટર અંકિતા ઓઝા
