
રાજકોટ હોસ્પિટલના વાઇરલ CCTV મુદ્દે રાજ્યની મીડિયા ચેનલો, સામાજિક સંસ્થાઓ સહિત અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગને અભિનંદન!
સરકાર ફાઇલ બંધ કરવાના વિચારમાં કામ નથી કરતી, ટેકનોલોજીના ઉપયોગ સાથે આગળ તપાસ યથાવત રહેશે.
કોંગ્રેસના સભ્યોનો ખૂબ આભાર કે તેઓએ 116 હેઠળ આ મુદ્દા વિષે ચર્ચા કરવાની માંગ કરી!