
પાલનપુરના ડોક્ટર હાઉસ પાસેના દબાણો હટાવાયા,
પાલનપુર નગરપાલિકાએ 20 ઝૂંપડા પર ફેરવ્યું બુલડોઝર
લક્ષ્મીપુરા ગામનો ઓવરબ્રિજનું કામ શરૂ થનાર હોવાથી હટાવાયા દબાણો,
20 જેટલા ગરીબો વર્ષોથી ઝુંપડા બાંધી અને પરિવાર સાથે રહેતા હતા,
પાલનપુર શહેરમાંથી લક્ષ્મીપુરામાં જવાના રસ્તા પર હતા દબાણ..