ચોટીલા હાઇવે પર છકડો રીક્ષા અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત 1મહિલાનું મોત 6 લોકોને ઇજા

ચોટીલા હાઇવે પર છકડો રીક્ષા અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત 1મહિલાનું મોત 6 લોકોને ઇજા

ચોટીલા સપના હોટલ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો, પૂરપાટ ઝડપે આવતી પીકઅપ વાને છકડો રીક્ષાને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જયો 1 મહિલાનું ઘટના સ્થળે મોત થયું અને 6 લોકોને ઇજા પહોંચતા રાજકોટ રીફર કરવામાં આવ્યા, અક્સ્માત કર્યાબાદ પીકઅપ વાન ટક્કર મારી ફરાર થતા પોલીસ ધ્વારા વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી પકડવામાં આવી..

ચોટીલા થી અમિતકુમાર તુરખિયા..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *