
અમરેલીનાં છેલણા ગામે દીપડો હાઇવેની ગટરમાં દીપડો અચાનક ફસાઈ ગયો, સ્થાનિકો ને જાણ થતાં સ્થાનિક લોકોમાં દીપડાને બહાર કાઢવા દોડધામ મચી હતી,

આ ધટનાની જાણ થતાં વનવિભાગ ધટના સ્થળે પહોંચી દીપડાને બહાર કાઢવાની કામગીરી હાથે ધરી હતી, આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા, વનવિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પુરી રેસકયુ કરવામાં સફળતા મળી, જાફરાબાદ વનવિભાગે રાત્રીએ સિંહણ અને દીપડાનું રેસકયુ કરી સરાહનીય કામગીરી કરાઇ..
અમરેલી થી વીરજી શિયાળ..