
અમરેલીના રાજુલામાં અસમાજિક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણ પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યું, રાજુલા ટાઉન વિસ્તારમાં એક અસામાજિક તત્વ દ્વારા ગેરકાયદેસર દબાણ કર્યું, રાજુલા પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણ કરેલ મકાનને તોડી પાડ્યું, અસમાજિક તત્વના મકાન પર બુલડોઝર ફેરવામાં આવ્યું, અમરેલી જીલ્લામાં સૌપ્રથમવાર રાજુલામાં અસામાજિક તત્વો કરેલ ગેરકાયદેસર દબાણ પર પોલીસે કાર્યવાહી કરી, આ સાથે ઇન્ચાર્જ પીઆઇ પલાસ, પીએસઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવાયો, ગેરકાયદેસર મકાન તોડી પાડી રાજુલા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
અમરેલી થી વીરજી શિયાળ