
અમરેલી જીલ્લા કલેકટરને પત્રકાર એક્તા પરીષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર વિશે વિવાદસ્પદ ટિપ્પણી કરતા પત્રકાર જગતમાં રોષ ફેલાયો છે, દેશના રાજકીય નેતાઓ દેશની ચોથી જાગીર વિશે અપમાન જનક શબ્દો બોલતા પત્રકારોમા ભારે આક્રોશ જોવા મળ્યો હતો, અમરેલી જીલ્લા કચેરી ખાતે મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો એકઠા થઈ,
અમરેલી જીલ્લા કલેકટર અજય દહિયાને પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરાઇ હતી, પત્રકાર એકતા જિંદા બાદના સુત્રોચાર સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે રોષ વ્યક્ત કર્યો હતો..
અમરેલી થી વીરજી શીયાળ..