
જૂનાગઢ જિલ્લાના રાજુલાના કોવાયા ગામે મોડીરાતે સિંહોનું ટોળું રહેણાક વિસ્તાર માં ઘુસી આવ્યું, એકપછી એકપછી એક દિવાલ કુદીને. ૧૦ જેટલા સિંહો એ રહેણાંક વિસ્તારમાં કર્યો પ્રવેશ, સિંહોના ટોળાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, વનવિભાગ ને જાણ થતાં વનવિભાગ ની ટીમે રાત્રીએ સિંહના ટોળાને ગામથી દૂર ખસેડયા. હાલ સિંહોના ટોળાંનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો.
અમરેલી રાજુલા થી વીરજી શિયાળ..