
ઉમરગામના યુવકે નકલી નામ અને સરનામાના આધારે પોર્ટુગલ કન્ટ્રી જવા પાસપોર્ટ બનાવ્યો, નકલી પાસપોર્ટ પર તે વિદેશ ઉપડે તેના 15 દિવસ પહેલા એસઓજીની ટીમે તેને ઝડપી પાડયો હતો, ખોટા દસ્તાવેજો થકી પાસપોર્ટ બનાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો, ઝડપાયેલ આરોપી રાજેશ બારી પોર્ટુગીઝ જઈને નોકરી કરવાનો હતો, પોર્ટુગલ પાસપોર્ટ બનાવી સિટીજનશિપ મેળવી ત્યાં સ્થાઈ થવાના સપના જો નારો રાજેશ બારી જેલ હવાલે કરાયો.
ઉમરગામ થી આલમ શેખ..