
જાફરાબાદના વાંઢ-મીતીયાળા ગામ વચ્ચે લાગી વિકરાળ આગ લાગી, જાફરાબાદ ની એક ખાનગી કંપનીના કચરાના ઢગલામાં લાગી વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યું, આગ લાગવાની ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા, આગ બેકાબુ બનતા અમરેલી ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ જાફરાબાદ રવાના થઈ હતી, ત૩ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યી આગ પર કાબુ મેળવવા કર્યા પ્રયાસો આગ, ખાનગી કંપની માં લાગવાનું કારણ અંકબધ..
અમરેલી થી વીરજી શિયાળ..