આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મહીસાગર દ્વારા લુણાવાડા નગરમાં મોદીજીના સંકલ્પ અભિયાન “એક પેડ માં કે નામ” નિમિત્તે જીલ્લા સંયોજક રાજપાલસિંહ સોલંકી , રાઉન્ડ ફોરેસ્ટર સોનલબેન રાઠોડ,નગર સંયોજક જૈનીશભાઈ તથા મહીસાગર ફિઝિકલ એકેડમીના સંચાલક રવિ ભાઈ પ્રિન્સિપલ એ.કે. પટેલ , એજ્યુકેશન ડિરેકટર અવધેસ પટેલ દ્વારા વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ માં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.જયારે શાળાના બાળકોને વૃક્ષો વિશે પણ સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-05-at-8.02.12-PM-1024x539.jpeg)
મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ