
અમરેલીના ખાંભાના ખડાધાર ગામે રાત્રીએ સિંહે મારી લટાર, ખડાધાર ગામે શિકારની શોધમાં સિંહ લટાર દરમિયાન એક પશુનો કર્યો શિકાર હતો, સિંહે પશુનો મારણ કર્યાનો વિડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, હાલ સિંહની લટરાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો.
અમરેલી થી વીરજી શિયાળ..