સાબરકાંઠા એસ.ઓ.જી.એ “SAY NO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સના પદાર્થ સાથે એક ઈસમને ઝડપ્યો
હિંમતનગર બી ડીવિજન પો.સ્ટે. વિસ્તારમાથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૨.૬૦૮ કિ.ગ્રામ કિ.રૂ.૨૬,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.પોલીસગાંધીનગર…