જામકંડોરણા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ તાલુકા શાળા ખાતે પહોંચી વાંચતે ગાજતે મતદાન કર્યું હતું.
પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જંગી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો,સાથે ફરીવાર ભાજપની સરકાર બને તે માટે વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી હતી.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ