નાહુલી ફાટક પાસે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માં કાર્યરત કંપની વરસાદી ગટરમાં છોડી રહી છે કંપનીનું ગંદુ પાણી

વાપી નજીકના વલવાડા ગામ વિસ્તારમાં આવતા અને નાહુલી ફાટક નજીક ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલ છે. આ પાર્કમાં પેપર પ્રોડક્ટ અને…

Read More

આને કહેવાય સાચી મિત્રાંજલિ,મિત્રને મિત્રાંજલિ આપવા માટે સતત 11 વર્ષથી યોજાતી રક્તદાન શિબિર. ભોજના યુવાનો દ્વારા સતત 11માં વર્ષે રક્તદાન શિબિર યોજના અનોખી રીતે સેવાકીય કામગીરી કરાય છે.

આને કહેવાય સાચી મિત્રાંજલિ.. ભુજ: ભુજના મહાવીર નગરમાં રહેતા યુવાન જે પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા અને પોતાની ચાલુ ફરજ…

Read More

“જીવો અને જીવવા દો” ના સિધ્ધાંત પર કાર્ય કરતા અને પારિવારિક સદ્દભાવના ને પ્રોત્સાહિત કરતા JSG-BSF ના નવા પ્રમુખની વરણી માટે યોજાઇ Installation Ceremony

વાપીમાં રવિવારે ઉપાસના સ્કૂલ ના હોલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈન્સ્ટોલેશન સેરેમની ભિલાડ, સરીગામ, ફણસામાં કાર્યરત…

Read More

દમણ એરપોર્ટ રોડ પર ભડભડ સળગી BMW કાર:અચાનક આગ લાગતાં કાર ભસ્મીભૂત, દરવાજો ખોલી બહાર નીકળતાં ડ્રાઈવરનો આબાદ બચાવ, લોકોના ટોળેટોળા ઉમટ્યા

દમણના એરપોર્ટ રોડ પર આજે સવારે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક BMW કાર (MH 02 DI N 9725) અચાનક…

Read More

પંચમહાલ જીલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષોલ્લાસ ઉજવણી, દેશમાં કોમી એખલાસ જળવાઈ રહે તેવી દુઆ

ગોધરા,પંચમહાલ જીલ્લામાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવી રમઝાન ઈદની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતી. જીલ્લાના વડામથક ગોધરા ખાતે મોટી…

Read More

શહેરા નગરમાં ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

શહેરા, પંચમહાલ જિલ્લામાં ચેટીચંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી . સિંધી સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો ડીજેના તાલે જુમ્યા હતા….

Read More

અમરેલીના ખાંભાના ખડાધાર ગામે રાત્રીએ સિંહે મારી લટાર..

અમરેલીના ખાંભાના ખડાધાર ગામે રાત્રીએ સિંહે મારી લટાર, ખડાધાર ગામે શિકારની શોધમાં સિંહ લટાર દરમિયાન એક પશુનો કર્યો શિકાર હતો,…

Read More

કરવડમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીન પર ઉભા કરેલા ભંગારના ગોડાઉન, સ્કૂલ, રહેણાંક ઇમારતો મામલે વાપી મનપા ના અધિકારીઓએ તપાસ કરવી હિતાવહ

એક સમયે વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગણાતા કરવડનો હાલમાં વાપી મહાનગરપાલિકા માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામના અને દાદરા…

Read More

સાબરકાંઠામાં પોશીનાના ગુણભાંખરી ગામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર-વિચિત્રના મેળાનું રંગેચંગે સમાપન

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણભાંખરી ગામે સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો પરંપરાગત ચિત્ર-વિચિત્રના લોકમેળાનું રંગેચંગે…

Read More

મહિસાગર જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારીની બેઠક લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ

મહિસાગર જિલ્લાના લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે આજ રોજ મહિસાગર જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી. જેમ પ્રદેશમાં થી પધારેલ પ્રદેશ ઉપપ્રમુખ…

Read More