વલસાડ પોલીસે નકલી ડોક્યુમેન્ટ્સની બનાવટ કરતી ટોળકીનો પર્દાફાસ કર્યો
વલસાડમાં જન્મપ્રમાણપત્રો,આધારકાર્ડ,પાનકાર્ડ તથા ઇલેક્શન કાર્ડ જેવા અતિ મહત્વના દસ્તાવેજોને શ્રીરામ સ્ટુડિયોમાં માત્ર 600 રુપિયામાં કોઇપણ ડોક્યુમેન્ટ્સ બનાવવાનું કારસ્તાન સામે આવ્યું…