ઈડર તાલુકાના જાદર પંથકમા તાલિબાની શાસન જેવો માહોલ : અનુસૂચિત જાતિના યુવકને ગ્રામજનોએ નગ્ન કરીને આખા ગામમા ફેરવી ઢોર માર મારતા ફરિયાદ
કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોય તેમ ચડાસણા ગામના અનુસૂચિત જાતિના યુવકને ગ્રામજનોએ નગ્ન કરીને આખા ગામમા ફેરવી ઢોર માર…