વાપી GIDC દ્વારા રોડના અને વીજ વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલના કામમાં CETP ની લાઈનને નુકસાન પહોંચતા એફલયુએન્ટ વરસાદી નાળામાં વહેતુ થયું
વાપી GIDC માં આવેલ 100 શેડ એરિયામાં CETP નું એફલૂએન્ટ વરસાદી નાળામાં ઠલવાઇ રહ્યું છે. કરે કોઈ અને ભરે કોઈ…