Valsad | હોળી અને રમઝાનના શુક્રવારને લઈ GIDC પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું કરાયું આયોજન, કોમી એકતા સાથે તહેવારો ઉજવવા સૂચન
શુક્રવારે એક તરફ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર ધુળેટી છે. તો, એ જ દિવસ મુસ્લિમ સમાજ માટે જુમ્મા નો દિવસ છે….