વાપી મહાનગરપાલિકામાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે બનાવેલ 8.15 કરોડના પેડેસ્ટ્રીયન સબ વેનું નાણામંત્રી અને સાંસદના હસ્તે કરાયું ઉદ્ઘાટન
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે પેડેસ્ટ્રીયન સબ વે બનાવવા સ્થાનિકોની રજુઆત તથા રેલવેલાઈન ઉપરથી રાહદારીઓ દ્વારા ક્રોસિંગ કરવાના કારણે…