Nadiad | નડિયાદ મહાનગરપાલિકા ખાતે વર્ષ 2025-26નાં બજેટમાં શહેરના દરેક નાગરિક સુધી સુવિધાઓ પહોંચે તે માટે નડિયાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ દ્વારા સૂચન પત્ર મારફતે કમિશનરશ્રી ને રજૂઆત.
સૂચન નં. 1 ચોમાસાની સિઝનમાં નડિયાદ શહેરમાં રહેણાંક સોસાયટીઓ સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે તેના…