પાટણ | ચાણસ્મામાં SMCએ દરોડા પાડી 33 જુગારીઓને ઝડપી પાડ્યા, ચાણસ્મા શહેર BJP પ્રમુખની જુગારધામમાં સંડોવણી.
ચાણસ્મા શહેરમાં ચાર રસ્તા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતા જુગારધામ પર સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડો…