ભરૂચ | પત્રકાર ગૌતમ ડોડીઆનાં ઘરમાં દોઢ વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એ ડીવીઝન પોલીસ
ચીકલીગર ગેંગનાં તસ્કરોને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો ભરૂચ ભરૂચ શહેરમાં થયેલી ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુના ઉકેલવા માટે પોલીસ દ્વારા…