પંચમહાલ ના શહેરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 194 કરોડના વિકાસ કામો વાળુ બજેટ સર્વાનુ મતે મંજુર કરાયું..
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. તાલુકા પંચાયતના પ્રમુખની આગેવાનીમાં મળેલી બેઠકમાં વિવિધ વિકાસના કામોને બહાલી આપવામાં…