વાપી નજીક આવેલ કોચરવા ગામના 180 વર્ષ જૂના શિવ મંદિરનું ત્રિદિવસીય જીર્ણોદ્ધાર અને પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
વાપી નજીક આવેલ કોચરવા ગામમાં 180 વર્ષ જૂનું ભગવાન શિવનું મંદિર આવેલું છે. આ મંદિર જર્જરીત હાલતમાં હોય શિવાલયના જીર્ણોદ્ધાર…