વાપીની હોટલમાં પુત્રની બર્થ ડે પાર્ટીની ઉજવણીમાં સ્ટેજ પરથી જ ઢળી પડતા માતાનું મોત નિપજતાં ખુશીનો માહોલ માતમ
બારોટ પરિવારના પાંચ વર્ષીય પુત્રના બર્થ ડેની શનિવારે ઉજવણી દરમિયાન જ માતાનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નિપજતા પરિવારમાં શોક છવાયો…
બારોટ પરિવારના પાંચ વર્ષીય પુત્રના બર્થ ડેની શનિવારે ઉજવણી દરમિયાન જ માતાનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નિપજતા પરિવારમાં શોક છવાયો…
સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો વાપીમાં પ્રારંભ, અનેક કાર્યક્રમો સાથે વાપીની જનતાને અપાશે સ્વચ્છતાનો સંદેશકેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી…
વાપીના રેલવે ROB-RUBના કામકાજ માટે ખોદેલા ખાડામાં ખાબક્યો બાઈક ચાલક. કોન્ટ્રકટરની બેદરકારીમાં આ બીજી ઘટનાવાપીમાં ઇસ્ટ-વેસ્ટને જોડવા 144 કરોડના બની…
વાપી GIDC વિસ્તારમાં એક યુવાને ખતરનાક સ્ટંટ કરતા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે….
વાપીમાં કાર્યરત Vapi Women’s Club ની સભ્ય મહિલાઓએ કરી છે. આ 18 વર્ષથી સામાજિક કાર્ય ક્ષેત્રે પોતાનું યોગદાન આપતી સંસ્થા…
તાજેતરમાં સરીગામ સ્થિત લક્ષ્મી વિદ્યાપીઠના લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી દ્વારા ફ્રેશર્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિશેષ અતિથિ…
વલસાડ જિલ્લામાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ રહેલા ગણેશ મહોત્સવનો બુધવારે 5મો દિવસ હતો. 11 સપ્ટેમ્બર જિલ્લાના અનેક પંડાલોમાં 5 દિવસ માટે બિરાજેલા…
વાપીના વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા, સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી…
વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા…
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 2047 સુધી દેશને વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય સાથે કેન્દ્રીય સરકાર દ્વારા દેશભરના રાજ્યોને વીજ વિતરણમાં સુધારાની સલાહ…