
પંચમહાલ- અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય પરના હુમલાને વખોડી કાઢતી જીલ્લા કોંગ્રેસ, તંત્રને આવેદનપત્ર આપીને કસુરવારો સામે પંગલા લેવાની માંગ
પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અમદાવાદ સ્થિત કાર્યાલય ખાતે કરવામા આવેલા હુમલાને વખોડી કાઢવામા આવ્યો હતો….