
વોર્ડ નંબર સાતના અપક્ષના ઉમેદવારોનું આક્ષેપ એવીએમના બટનમાં ખામી હોવાનું કર્યો આક્ષેપ..
ચકલાસી ના રઘુપુરા વોર્ડ નંબર સાતમાં ઇવીએમ માં ખામી નો આક્ષેપ અપક્ષો દ્વારા કરવામાં આવ્યો..
ઇવીએમ ની ચકાસણી કરતા અધિકારીઓએ ઇવીએમ કોઈપણ પ્રકારે કોટકાયું નથી તેઓ દાવો કર્યો..
અપક્ષ ઉમેદવારો દ્વારા પ્રી સેટડીગ ઓફિસરને કરવામાં આવી રજૂઆત..

ચકલાસી રાઘુપુરા વોર્ડ નંબર 7 ના બુથ નંબર એક પર એવીએમ માં આવી ખામી અપક્ષોના ચિન્હો વાળા બટન ઉપર આવી ખામી..
અપક્ષ ઉમેદવારોનો બટન દબાવવામાં વાર લાગતી હોવાનું આક્ષેપ..