
ખંભાત ડ્રગ્સ મામલે કૉંગ્રેસ નેતા અમિત ચાવડા ની પ્રતિક્રિયા
અમિત ચાવડાએ સરકાર પર સાધ્યું નિશાન
ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થઇ રહ્યું છે : અમિત ચાવડા
આગામી દિવસોમાં ગુજરાત, ઉડતા ગુજરાત ના બની જાય તેની ચિંતા કરવી જોઈએ: અમિત ચાવડા
કોંગ્રેસ નેતા અમિત ચાવડા ની પ્રતિક્રિયા.