અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ નિવેદન
આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે
સાથી પક્ષો સાથે ગઠબંધનનો નિર્ણય સ્થાનિક નેતાઓ કરશે
ગઠબંધન અંગેના નિર્ણયમાં સ્થાનિક નેતાઓની ભૂમિકા મહત્વની રહેશે
જે તે વિસ્તારમાં સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધનનો નિર્ણય