
ડાકોર નગરપાલીકા હદ વિસ્તાર માં આવતા નવાપુર માં છેલ્લા કેટલાય સમય થી ગટરોના પાણી ઉભરાય રહ્યા છે..

જેના પગલે સ્થાનિકો માં રોષ ની લાગણી જોવા મળી છે..

સ્થાનિક ના કહ્યા મુજબ આ ગટરોના પાણી છેલ્લા ૨ વર્ષથી ઉભરાય છે, તંત્ર ને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ નિવેડો લાવી શકાયો નથી..

ઠાસરા વિધાનસભા નાં માજી ઉમેદવાર જીતુભાઈ સેવક ના જણાવ્યા મુજબ આ વિસ્તાર મા છેલ્લા ૨ વર્ષ થી ગટરો ના પાણી ઉભરાવાની સમસ્યા છે, વારંવાર તંત્ર ને રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ પ્રકાર ની નિવેડો લાવી શક્યા નથી.