કેદાર જાધવે સોશિયલ મીડિયા પર પોષ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી
એક બાજુ t20 world cupe વર્ડ કપ રમાવા જઇ રહ્યો છે.અને બીજી બાજુ એકપછી એક ભારતિય ક્રિકેટર સંન્યાય રહ્યાના સમાચારો સોશિયલ મીડિયામાં આવી રહ્યાં છે. પહેલા એમ.એમ ધોનીએ એક પોસ્ટ શોશિયલ મીડિયા પર શેર કરી ક્રિકેટ ટીમમાથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
તેવી જ રીતે ઓલ રાઉન્ડર ભારતીય ક્રિકેટર કેદાર જાધવે પણ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી, ક્રિકેટ ટીમમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.આ પોષ્ટ સોશિયલ મીડિયામાં બપોરે 3 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. જે બાદ તેમના ફેન્સની જાહેરાત જોઇ ચહેરા પર હતાસ છવાઇ ગઇ હતી.જેને તેને લઇ મીડિયા કોમેન્ટમાં મિસ યુ, જેવી કોમેન્ટ્સ જોવા મળી હતી. આ સાથે કેદાર જાધવે તેની કારકિર્દીની કેટલીક તસવીરો પણ શેર કરતાં તમામ ફેન્સનો આભાર માન્યો હતો.