હાલમાં એક કાર્યક્રમમાં જાણીતી અભિનેત્રી જ્હાનવી કપૂર વ્હાઈટ સાડી પહેરી જોવા મળી હતી.જેમાં તેણે ટ્રેડિશનલ આઉટફિટની સાથે વ્હાઇટ સાડી પહેરી ફેન્સનું દિલ જીતી લીધું હતું.તે ખુલ્લા વાળ રાખી,હાથમા રીંગ અને ફેન્સને જોઈ નમસ્તે કરતાં જોવા મળી હતી. જ્હાનવી કપૂરને સાડીમાં સુંદર દેખાતાં જોઈ ફેન્સ જોતાં જ રહી ગયાં હતાં.